sangeeakhil

શુક્રવાર, 10 ડિસેમ્બર, 2021

RTI From (Right to Information 2005)


નમુનો (ક)

(જુઓ નિયમ 3 (1))

માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો

આઈ.ડી. ક્રમાંક

(કચેરીના ઉપયોગ માટે)

પ્રતિ,

જાહેર માહિતી અધિકારી,

....................................

1.    અરજદારનું નામ                          :

2.    પુરુ સરનામું                                 :

3.    જરૂરી માહિતી વિગતો (ટુંકમાં)    :

4.    હું, આથી જણાવું છું કે માંગવામાં આવેલી માહિતી, માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, 2005ની કલમ 8 અથવા 9 હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપના વિભાગ/કચેરીને લગતી છે.

5.  * (1) મેં વિભાગ / કચેરીમાં તારીખ ...................... ના રોજ પહોંચ ક્રમાંક .......................... પ્રમાણે રૂપિયા .......................... ની ફી ચુકવેલી છે.

* (2) હું આ સાથે ચુકવવાપાત્ર ફી પેટે .................... અધિકારીની તરફેણમા ........................ બેકે કાઢી આપેલ તારીખ ........................ નો ડિમાંન્ડ ડ્રાફટ / પે ઓર્ડરનું બિડાણ કરૂ છું.

* (3) આ અરજી ઉપર રૂપિયા .................... ની નોન જયુડિશિયલ સ્ટેમ્પ ચોંટાડેલ છે.

સ્થળ      :

તારીખ    :                                                              

અરજદારની સહી  :                                                        

ઇ-મેઇલ એડ્રેસ. જો હોય તો  :                                                        

ટેલીફોન નં.(કચરી) :                                                        

(નિવાસ) :                                                        

તા. ક. ગરીબી રેખા હેઠળની વ્યક્તિએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેશે નહિ.

·       લાગુ પડતું ન હોય તે છેકી નાંખવું.



By A.M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...