sangeeakhil

ગુરુવાર, 9 ડિસેમ્બર, 2021

ભારતના રાજ્યો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને પાટનગરો

 

ક્રમ

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ

પાટનગર

મુખ્ય મંત્રીનું નામ

રાજ્યપાલનું નામ

1

આંધ્ર પ્રદેશ

અમરાવતી

શ્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી

શ્રી બિસ્વા ભુસણ હરિચંડન

2

અરૂણાચલ પ્રદેશ

ઈટાનગર

શ્રી પેમી ખાંડુ

બ્રિગ. ડૉ. બી. ડી. મિશ્રા (Retd)

3

આસામ

દિસપુર

શ્રી હિમંત બિસ્વા સરમા

પ્રો. જગદિશ મુખી

4

બિહાર

પટના

શ્રી નીતિશ કુમાર

શ્રી ફગુ ચૌહાણ

5

છત્તીસગઢ

રાયપુર

શ્રી ભૂપેશ બધેલ

સુ.શ્રી અનુસુયા યુકે

6

ગોવા

પણજી

શ્રી પ્રમોદ સાવંત

શ્રી પી. એસ. સ્રીધન પીલાઈ

7

ગુજરાત

ગાંધીનગર

શ્રી ભૂપેન્દ્ર પટેલ

શ્રી આચાર્ય દેવવ્રત

8

હરીયાણા

ચંદિગઢ

શ્રી મનોહરલાલ ખટર

શ્રી બંદરૂ દત્તાત્રય

9

હિમાચલ પ્રદેશ

સીમલા

શ્રી જયરામ ઠાકુર

શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ

10

ઝારખંડ

રાંચી

શ્રી હેમંત સોરેન

શ્રી રમેશ બૈસ

11

કર્ણાટક

બેગ્લુંરૂ

શ્રી બસવરાજ બોમ્માઈ

શ્રી થાવરચંદ ગેહલોત

12

કેરાલા

થીરૂવનંતપુરમ

શ્રી પિનારાયી વિજયન

શ્રી આરીફ મોહમંદ

13

મધ્યપ્રદેશ

ભોપાલ

શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

શ્રી મંગુભાઈ છગનભાઈ પટેલ

14

મહારાષ્ટ્ર

મુંબઈ

શ્રી ઉદ્ધવ ઠાકરે

શ્રી ભગતસિંઘ કોસ્યારી

15

મનીપુર

ઈમ્ફાલ

શ્રી એન. બીરેન સિંહ

શ્રી લા. ગણેસન

16

મેઘાલયા

શિલોંગ

શ્રી કોનરાડકોંગકલ સંગમા

શ્રી સત્યપાલ મલિક

17

મિઝોરમ

ઐઝવાલ

શ્રી પુઝોરમ થાંગા

શ્રી ડૉ. કંભાંપતી હરિલાલ

18

નાગાલેન્ડ

કોહિમા

શ્રી નેફિયુ રિયો

શ્રી પ્રો.જગદિશ મુખી

19

ઓરીસ્સા

ભુવનશ્વર

શ્રી નવીન પટનાયક

શ્રી પ્રો. ગણેશલાલ

20

પંજાબ

ચંદિગઢ

શ્રી ચરણજીત સિંહ ચન્ની

શ્રી બનવારીલાલ પુરોહિત

21

રાજસ્થાન

જયપુર

શ્રી અશોક ગેહલોત

શ્રી કાલરાજ મિશ્રા

22

સિક્કિમ

ગંગટોક

શ્રી પી.એસ. ગોલે

શ્રી ગંગા પ્રસાદ

23

તામીલનાડુ

ચેન્નઈ

શ્રી એમ. કે. સ્ટાલિન

શ્રી આર.એન. રવિ

24

ત્રીપુરા

અગરતલા

શ્રી બિપ્લેબ કુમાર દેબ

શ્રી સત્યદેઓ નારાયણ આર્ય

25

ઉત્તરપ્રદેશ

લખનૌ

શ્રી યોગી આદિત્યનાથ

શ્રીમતિ આંનદીબેન પટેલ

26

ઉત્તરાખંડ

દેહરાદૂન

શ્રી પુષ્કરસિંહ ધામી

શ્રી Lt. Gen. ગુરમીત સિંઘ

27

પશ્વિમ બંગાળ

કોલકાત્તા

શ્રીમતિ મમતા બેનર્જી

શ્રી જગદિશ ધાંખર

28

તેલંગાણા

હૈદ્રાબાદ

શ્રી કે. ચંદ્રશેખર રાવ

શ્રી ડૉ. તમિલિસાંઈ સૌંદરરાજન

 

 

કેન્દ્રશાસિત પ્રદેશ

29

 

આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહ

પોર્ટ બ્લેર

30

ચંદીગઢ

ચંદીગઢ

31

દાદરા અને નગર હવેલી દમણ અને દિવ

સિલ્વાસ

32

દિલ્હી

દિલ્હી

શ્રી અરવિંદ કેજરીવાલ

LG શ્રી અનિલ બાજલ

33

જમ્મુ અને કાશ્મીર

શ્રી નગર જમ્મુ

34

લક્ષદ્વિપ

કવારાટ્ટી

35

પોંડીચેરી

પોંડીચેરી

શ્રી એન. રંગાસ્વામી

LG શ્રી ડૉ. તમિલિસાંઈ સૌંદરરાજન

36

લદાખ

લેહ

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...