કવિ
બનવું હોય તો સાચું સાંભળતાં શીખો,
સાચું
કાર્ય કરતા શીખોને, સાચું બોલતા શીખો.
ભલે
સામે અમિર હોય કે ગરિબ, રાજા હોય કે રંક,
સંબંધોમાં
માં હોય કે બાપ, મિત્રોને સ્નેહથી સમજાવતા શીખો.
આપ
પર આવે કે આપણા પર આવે વિપતિ અનેક,
તોય
ડગે નય મનને, આંખથી અંશુ સરે નય ખોટા.
દુઃખમાં
સુખ શોધશે અને સુખમાં અભિમાન આણે નય,
અવળી
નજર નાખે નહિ, નિંદા કરે નય કોઇની.
સહે
તાપ સઘળો સુર્યનો, શિતળ ચાંદનીમાં ચહેરો ચમકતો એનો,
"સંગ"
કહે કવિનો "મહિમા" અનોખો છે આ જગતના ચોકમાં
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો