જેના
ખંભા પર માથું મુકી રડી શકાય તો ઇતમારો પ્રેમ છે.
જેનું
પલ્લુ પકડીને થોડું ચાલી શકાય તો ઇતમારો પ્રેમ છે.
મસ્તમજાની
ખુશ્બુનો એહસાસ કરાવે તો ઇતમારો પ્રેમ છે.
નકામા
શબ્દો જેની ગઝલ બનાવે તો ઇતમારો પ્રેમ છે.
જેને
જોતા જ જો નજર જુકી જાય તો ઇતમારો પ્રેમ છે.
એકલા
હોવા સતા જેનો એહસાસ થાય તો ઇતમારો પ્રેમ છે.
બંધા
હોવા સતા જેનો ખુટતો ચહેરો જોવાનું મન થાય તો ઇતમારો પ્રેમ છે.
પાણીનો
અર્ધએઠો ગ્લાસ જો પીવાનું મન થાય તો ઇતમારો પ્રેમ છે.
જેના
વિચારોના દરીયામાં ડુબી જાવ તો ઇતમારો પ્રેમ છે.
મૌનમાં
પણ જેની સાથે વાત કરી શકાય તો ઇતમારો પ્રેમ છે.
હોળીના
રંગમાં જેની સાથે રમવાનું મન થાય તો ઇતમારો પ્રેમ છે.
મિત્રો
જેના સમ દયને બોલાવે તો ઇતમારો પ્રેમ છે.
"મહિમા"
આ પ્રેમનો સાંભળતાં જેનો ચહેરો સામે આવે છે તો ઇતમારો પ્રેમ છે.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો