તમને એ પ્રશ્ન ના થયો કે ભારતની વ્યકતિઓ જ મોટી મોટી કંપનીઓમાં મોટા મોટા પદ પર કેમ છે. ?
ભારતીયો ગૌરવ લેવામાં
ક્યારેય પાસા પડતા નથી. ગૌરવ લેવા જેવી કોઇ વાત હોય તો તે વિચારતા પણ નથી અને સીધા
જ ગૌરવ લેવા લાગે છે. થોડા દિવસ પહેલા ટ્વિટરના સીઈઓ તરીખે પરાગ અગ્રવાલ બન્યા
ત્યારે આખા દેશે તેનો ગૌરવ લીધો, પણ તમને એ પ્રશ્ન ના થયો કે ભારતની વ્યકતિઓ જ
મોટી મોટી કંપનીઓમાં મોટા મોટા પદ પર કેમ છે. ? તેમને સારો એવો પગાર કંપનીઓ કેમ
આપે છે ? તેના પાછળનું કારણ શું હોય શકે ? તો ચાલો આ પ્રશ્નોના સમજવાની કોસીચ
કરીએ.
ભારત એ એખ દુનિયાનો બિજા
નંબરનો વસ્તી ધરાવતો સૌથી મોટો દેશ છે.એટલે મોટી મોટી કંપનીઓને લોકોની જરૂરીયાત
ઉપર જશે. જરૂરીયાતો તે પુરી પાડશે અને તેના માટે પોલીસી બનાવશે તે પોલીસી ભારત
માટે સારી છે કે નહિ તે ભારતના નાગરિકો જરાપણ જોશે નહિ કારણ કે તે માત્ર કંપનીના
ભારતના સીઈઓને જ ઓળખે છે.
થોડા સમય પહેલા જ ટ્વિટરની
પોસ્ટને લઈને અને તેના ડેટા લઈને ઘણા પ્રશ્નો થયા હતા. જો કોઈ ભારતનો સીઈઓ હોત તો
તેટલા પ્રશ્નો ના થયા હોત તેમા થોડી રાહત મળેત
ભારતએ વિશ્વનો બિજા નંબર
સૌથી વસ્તીમાં મોટો દેશ હોવાને કારણે પ્રોમોશન અને એડવટાઈઝ કરવા માટે મોટી મોટી
સેલિબ્રિટીઓ જોઈશે પણ ભારતનો સીઈઓ હશે તો તેને તેમા ઘણી રાખત મળી જશે. જે એક કાકરે
બે પંક્ષી મારે છે. માટે મોટી કંપનીઓવાળા ભારતના વ્યક્તિઓને પોતાની કંપનીઓમાં મોટા
પદ પર રાખતા હોય છે અને વધારે આકંડાઓમાં સેલરી ચુકવતા હોય છે.
by A. M. KAMEJALEEYA
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો