sangeeakhil

સોમવાર, 21 માર્ચ, 2022

તારી અમીરી તને મુબારક

 

#તારી અમીરી તને મુબારક


તમારી અમીરી તમને મુબારક,
અમે અમારી ગરીબીની ગાદી પર બેઠા છીએ.

લાખો કરોડો હશે "સાહેબ" તમારી પાસે,
અમે અમારા ઝુંપડામાં જાહોજલાલીથી બેઠા છીએ.

પાંચ પચ્ચીસમાં વેચાય એવા અમે નથી,
"સંગ" રદય અમે મફત આપીને બેઠા છીએ.

તમે આટલેથી ના સમજો "કવિ" ,
તો અમારો સમય અમે વેડફીને બેઠા છીએ.
— સંગીઅખિલ 'સંગ'


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...