sangeeakhil

મંગળવાર, 6 ડિસેમ્બર, 2022

મારા તરફનો પ્રેમ

જાતને પૂછી તો જો, ખખડાવેલી સાંકળથી દરવાજા ખુલ્યાતા કે નહીં,
અંધારામાં મળવા  આવેલા  મહેમાન પછી "અખિલ" મળ્યાતા કે નહીં.
એમને ક્યાં ખબર છે અમે ત્યાં જ ઉભાતા એકલા વાટ જોઈ એમની.
શિયાળાની કડકડતી ઠંડીમાં, પછી 'સંગ' શયનખંડમાં મળ્યાતા કે નહીં.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...