sangeeakhil
મંગળવાર, 14 માર્ચ, 2023
શનિવાર, 11 માર્ચ, 2023
રવિવાર, 5 માર્ચ, 2023
16. વેશ્યાલયો બોલે છે. | Midnight Love Line
16. વેશ્યાલયો બોલે છે.
વેશ્યાઓના મહેલ વેશ્યાલયો ઉભરાવા લાગ્યા છે. કોન્ડોમના પેકેંટ્સ જરૂરત કરતા વધારે વેચાવા લાગ્યા છે. હવસ એક બાજુ નહી હવે બન્ને બાજુ સરખી વરતાવા લાગી છે. વેશ્યાલયોમાં ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી. અહી નાના યુવાનથી લઈને વૃદ્ધ સુધી આવે છે. અહી છોકરો પણ આવે છે અને છોકરી પણ આવે છે. સેક્સની જરૂર શરીરને હોય છે કે માણસના મનને. એની આજ સુધી ખબર મને નથી પડી. તો લોકો લાખોનો ખર્ચ શા માટે કરે છે ? શા માટે એકબીજા લડી મરે છે ? ગાદલા પર પાથરેલી ધોળી ચાદર ધોવાતી જાય છે, અને નવી આવતી જાય છે. પ્રેમના નામે પાપ થાય છે કે પછી છેતરપીંડિનો સટ્ટો રમાય છે. વેશ્યાલયો વધતા જાય છે અને ઘરો તૂટતા જાય છે. સપનાઓ સપના જ રહી જાય છે, અને સેક્સમાં જિંદગી નિકળી જાય છે. તારા આવવાથી કે તારા જવાથી આ વેશ્યાલયોને ફરક કઈ નથી પડતો. દિલ કઇક બીજે અને શરીર કઈ બીજે લગાવે છે ત્યારે પલગની સાથે દિવાલો પણ ડોલવા લાગે છે. આ વેદના વેશ્યાલયો રોજ બોલવા લાગે છે.
Midnight Love Line
By A. M. Kamejaleeya
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
જુનો પુલ બોલું છું...
#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...
-
તારા શહેરમાં... સુખ, શાંતિ, સયમ, સલામતી આ બધુ મારામાં ખૂબ હતું. તારા આવ્યા પછી ધીરે ધીરે ઘટતુ ગયું. અને તારા ગયા પછી એક દિવસ સાવ નામશેષ થઈ ...
-
100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી All in One Google Drive Link: https://drive.google.co...
-
તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્...






