તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્દને મટાડી શકો છો, ધનવાન બની શકો છો, કોઈ પણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. તરંગ એ જ ભગવાન છે, તરંગ એ જ આત્મા છે, તરંગ એ જ પરમાત્મા છે, તરંગ એ જ ચેતના છે. તરંગ એ જ એનર્જી છે. તરંગ એ જ સર્વસ્વ છે.
By A. M. Kamejaleeya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો