sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

50. ચકોરી


પ્રેમ તો અમે ચકોરી ચાંદ સમો કરવાનાં,
કંષ્ઠ કાપી સ્વયંને અગ્નિ સાપી બળી જવાનાં.
ભટક્તો-ભટક્તો કોક દિ વન વગડે આવશે શિવજી,
સ્નાન કરી રાખને શરીરે ચોળશે શિવજી.
રાખ થઇ, શિવની જટ્ટામાં જઇ ચાંદને મળી જવાનાં,
મહિમા ચકોરીના પ્રેમનો કહી જવાના.
પ્રેમ તો અમે ચકોરી ચાંદ સમો કરવાનાં,
કંષ્ઠ કાપી સ્વયંને અગ્નિ સાપી બળી જવાનાં.
-     સંગીઅખિલ અખો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...