sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

53. અર્જુન


તરુ પર બેઠાલું પંક્ષી આંખે ભળાયું,
બાકી બધું આજુબાજુનું વિસરાયું.
ઉત્તમ વિદ્યાનું જ્ઞાન ત્યારે આવ્યું,
સાચા ગુરુનું દર્શન કરાવ્યું.
પાંચાલ પ્રદેશે પાંચાલીના સ્વયંવરે,
પાંચેય ભાઇ સંગ બ્રાહ્મણવેશે પાર્થ પ્રવેશી
પાણી સમેટ દેખી મસ્યવેધી,
અખિલ વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુરધરે
ધૃપતકન્યાની હરખથી આંખ છલકાણી
પાર્થના કંઠે પાંચાલીએ પૃષ્પમાળા પહેરાવી.
ખાંડવ વન ભડભડ બાળ્યું,
પીતા પુત્રનું યુદ્ધ ભંયકર ચાલ્યું.
ધરા પર બિદું એક નહિ આવ્યું
ધનજ્યે તિર એવું ચલાવ્યું.
તબ અગ્નિએ ગાંડીવ ધનુષ્ય ધરાવ્યું,
પછી યુદ્ધ એક હરાયું.
અર્જુનના મહિમા નું મહાભારત લખાયું,
કુરુક્ષેત્રે કૃષ્ણએ શ્રીહરીનું દર્શન કરાવ્યું.
-     સંગીઅખિલ અખો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...