વિજ્ઞાનનું એવું જ્ઞાન દે, મળવાનું
એક એવું મુકાન દે
નિર્ખતી આંખને નિર્ખી લેવા દે,
અંધારી રાતમાં અજવાસ દે
અંધકારને ત્યાગે તેવું આંખોમાં તેજ
દે, સુ-વાક્યમાં શ્વાસ દે
જગતમાં પ્રસરે તેવું એક વર્દાન દે,
ગગન તારલાને સુમવાની શક્તિ દે
જોઈ લવ અવકાશને એવી ઉડવાની બે પાંખ
દે
નાનકડી આગળીઓમાં જાઝું જોર દે, પગ
ચાલે તેવી પગડંડી ગોતી દે
જોઈલવ આ વિશ્વને એવી બારી ખોલી દે
પુરુષાર્થનું ભોજનને ,તનને ટકાવવાની
શક્તિ દે
ભંયને ભાગીને નિર્ભયને સર્જન કરી દે
કલમ – કટારી હાથે સજાવી દે, બખ્તરને
સીને સે લગાવી દે
શત્રુની સામે યુધ્ધમાં વિજ્ય દે ,
ગુરુની સાથે રહેવાની ઘંડી બે ઘંડી દે
સાચા તારા ચરણનાં ‘‘સંગીઅખિલ’’ને આશીર્વાદ આપી દે
-
સંગીઅખિલ "અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો