"હું
માગુ અને તું આપે એ મને મંજુર નથી."
દયદે
તારાથી દેવાતું હોય એટલું દર્દ મને,
દર્દને
પણ હસી કાઢીશ, રડાવવાની તારી તેવડ નથી.
આપી-આપીને
તું શું આપીશ ? ધન દોલત મને.
ખાલી-ખોટું
ભેગું કરવાનો મારી પાછે વખત નથી.
કરાવવી
હોય એટલી કરાવી લે મંજુરી મારી પાછે.
ભીખ
માગી માગીને ખાવાની મારી આદત નથી.
કરી
લઇશ કમાણી ખાય એટલી પુરુષાર્થથી.
ખાલી
ખીસાને ભર્યુ દેખાડવાનો ભાવ મારો નથી.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો