કોઇક
તો રહૃયમાં વસ્તું લાગે છે,
માટે
જ ગયા પછી તડપતું લાગે છે.
સપનામાં
કોઇક મળતું લાગે છે,
માટે
જ મઝાથી મન ઉઘતું લાગે છે.
એને
મળવું આંખને પણ ગમતું લાગે,
માટે
જ વારંવાર મુખ હસ્તું લાગે છે.
ઘડકનમાં
પણ નામ એનું ગુજ્તું લાગે છે,
માટે
જ લોકોને વગર અવાજે સભળાતું લાગે છે.
તારી
મારી મુલાકાત કઇક ખાસ લાગે છે,
માટે
જ કલમ પણ "મહિમા" લખતી લાગે છે.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો