ધ્યેય
વગરનું કાર્ય કરવાનું નકામું છે.
મરી
ગયા પછી અમૃત આપવાનું નકામું છે.
આબરુ
ગયા પછી જીવન જીવવાનું નકામું છે.
ચોરી
કરી દાન આપી દાનવીર થાવાનું નકામું છે.
આસ્થા
વગરનું તપ કરવાનું નકામું છે.
ચરણાગતિ
સ્વીકારી લિધા પછી યુદ્ધ કરવાનું નકામું છે.
આંખ
જાય ત્યાં અજવાસ કરવાનું પુરુ નકામું છે.
માબાપની
સેવા કર્યા પછી ચાર ધામની યાત્રા કરવાનું નકમું છે.
"મહિમા"
વગરનું માન લેવાનું સાવ નકામું છે.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો