જીવન અને મરણ વચ્ચે જુલ્તો હોવું અને તું આવે,
રક્તરંગીત ઘાવને જોઈને 'સંગ' તને પણ ચરમ આવે.
નીકળ તું નગર વચ્ચે અને મારો ચહેરો નજર સામે આવે,
બને કઈક એવું રાત્રે તો શું? ધોળા દિવસે પણ મારા સ્વપ્ન આવે.
- સંગીઅખિલ 'સંગ'
05/12/2021
11:53 PM

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો