sangeeakhil

બુધવાર, 9 ફેબ્રુઆરી, 2022

સુખભાદર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો.

 

તા. 09 ફેબ્રુઆરી 2022
સુખભાદર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો.

જેમાં નાના ભડલા , ચોરવિરા ડી , લીંબોડા , બોડી પીપરડી , ઉમરાળાના ખેડૂતોમાં ખુશીનો પ્રવાહ જોવા મળે છે.


ખેડુતોના ખેતરમાં ચણા, વરીયાળી, કપાસ , જામફળી, જીરું, રજકો, ઘઉં , જેવાં પાકોમાં મીઠું પાણી આપવામાં આવે તો વધારે સારી ઉપજ મળતી હોવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળે છે.









Reporting By A. M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...