પ્રશ્નપત્ર - 7 સમૂહ પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન
વર્ષ - 1 સત્ર - 2
એકમ - 4
પ્રશ્ન - 4.03. કિશોરલાલ મશરૂવાળા નું પત્રકારત્વ
પ્રશ્નપત્ર - 7 સમૂહ પ્રત્યાયન વિશે ગાંધીજીનું દર્શન
વર્ષ - 1 સત્ર - 2
એકમ - 4
પ્રશ્ન - 4.03. કિશોરલાલ મશરૂવાળા નું પત્રકારત્વ
#તારી અમીરી તને મુબારક
તમારી અમીરી તમને મુબારક,
અમે અમારી ગરીબીની ગાદી પર બેઠા છીએ.
લાખો કરોડો હશે "સાહેબ" તમારી પાસે,
અમે અમારા ઝુંપડામાં જાહોજલાલીથી બેઠા છીએ.
પાંચ પચ્ચીસમાં વેચાય એવા અમે નથી,
"સંગ" રદય અમે મફત આપીને બેઠા છીએ.
તમે આટલેથી ના સમજો "કવિ" ,
તો અમારો સમય અમે વેડફીને બેઠા છીએ.
— સંગીઅખિલ 'સંગ'
લોગ હમે બડે શરીફ સમજતે હૈ, ઉસે ક્યા પતા હમ કત્લેઆમ કરતે હૈ.
તલવારો સે નહિ "દોસ્ત", અપની નજરો સે હમ વાર કરતે હૈ.
- સંગીઅખિલ 'સંગ'
16/03/2022 10:22 AM
તારા જવાને કારણે મેં ચા શરાબ સમજી પી લીધી છે,
એક નહિ 'અખિલ', મેં એકી 'સંગ' બે - બે પી લીધી છે.
- સંગીઅખિલ "સંગ" #કવિ #મારા_તરફનો_પ્રેમ
#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...