1. #વિશ્વાસ
બીજાને મળવા માટે તારે મારી સાથે જુઠું બોલવું પડે, એના કરતાં હું તારી જિંદગીમાંથી દુર થાઈ જાવ એ વધારે સારું રહેશે. કારણ કે ખોટું બોલીને સંબંધ ટકાવી રાખવા કરતાં સાચું બોલીને હું સંબંધ તોડવાનું વધારે પસંદ કરુ છું. બે વ્યક્તિ સાથે ત્યારે જ રહી શકે જ્યારે તે એકબીજાને સમજતાં હોય અને વિશ્વાસ ટુટે નહીં એવું ક્યારેય કરતાં ના હોય. પ્રેમ એ કાચા દોરા વડે બંધાયેલો સંબંધ છે. અને એ દોરાનું નામ છે "વિશ્વાસ".
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો