sangeeakhil

મંગળવાર, 2 ઑગસ્ટ, 2022

Gujarat Tak Baithak

આવનારી ૨૦૨૨ ની ચુંટણી માટે ગુજરાત તકની ખાસ બેઠક Crown plaza Hotel Ahmedabadમાં બોલાવવામાં આવી હતી.
જેમા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, આપમાંથી ગોપાલ ઈટાલીયા, ગુલાબસિંહ યાદવ, કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, AIMIM માંથી વારિસ પઠાણ , ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, રુત્વિક પટેલ જેવા નેતાઓએ ભાગ લીધો હતો.
#GujaratTakBaithak 
In Crown plaza Hotel Ahmedabad







 By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...