4. ભૂખ
શેરડીના સોતાની જેમ સુચીને ફેકી દે, ત્યારે લાગી આવે,આટલું રુપ હોવા છતાં, ભરાવદાર શરીર હોવા છતાં, હમેશાં વફાદાર હોવા છતાં, આટલી રાત ભેગી ભોગવ્યા પછી પણ, મારુ એના રદયમાં કોઈ સ્થાન જ નથી, બસ એને માત્ર મારા શરીરથી જ પ્રેમ હતો.? બસ માત્ર શરીરની ભુખ મિટાવવા માટે જ એ છ વર્ષ સફરમાં સાથે હતો.? બસ મારી કિંમત એક બાજારુ ઓરત જેટલી જ છે એની માટે.?
#Midnight Love Line
#વન_ગુજરાતી_ગર્લ
By A. M. Kamejaleeya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો