sangeeakhil

મંગળવાર, 16 ઑગસ્ટ, 2022

3. પ્રેમ || Midnight Love Line

 




3. પ્રેમ

સાંભળ! પ્રેમ કોઈ દિવસ કોઈ ને રડાવે નહીં, અને રડાવે એ પ્રેમ હોય જ નહિ, પણ હા પ્રેમની અંદર જો હવસ ભરી હોયને તો ચોક્કસ રડાવે. પ્રેમ તો પવિત્ર છે, પ્રેમ તો ભક્તિ છે, પ્રેમ તો મુક્તિ આપે, પ્રેમ તો આઝાદી આપે, પ્રેમ તો આનંદ આપે, પ્રેમ કોઈને દુઃખ ના આપે.

#વન_ગુજરાતી_ગર્લ #કવિ #સંગીઅખિલ

#Midnight_Love_Line


By A. M. Kamejaleeya


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...