sangeeakhil

રવિવાર, 14 ઑગસ્ટ, 2022

2. તારી સાથે છું || Midnight Love Line




2. તારી સાથે છું.

Always આ મારો ખભો તારા માથાંનો ભાર ઝીલવા માટે તૈયાર છે, આ બન્ને હાથ તારી આંખના આંસુ લુછવાં માટે તૈયાર છે, ચાહે ત્યારે આવી તું રડી શકે છે, તારા દુઃખને વર્ણવી શકે છે. એક વાત સાંભળી લે તારી સાથે સુખમાં સાથે હોવું કે ના હોવું પણ હા દુઃખમાં તો ચોક્કસ "તારી સાથે છું."

#વન_ગુજરાતી_ગર્લ #કવિ #સંગીઅખિલ
#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...