05/04/2023
વિડિયો દ્વારા સ્કિનશોર્ટ લઈને તેને એડિટ કરી સ્ક્રોપ કરીને
ન્યુઝપેપરની અંદર મુકે તેવું કરવું જોઈએ. તે સ્કિનશોર્ટને ન્યુઝ પેપરની અંદર
સ્ક્રોપ કરી ઘટનાની અનુક્રમ લાઈનમાં ગોઠવવી જેથી કરીને વાંચનારને ફોટો દ્વારા પણ
બધી ખબર પડી જાય. જેટલી કોલમની સ્ટોરી હોય તેટલી કોલમમાં તેને એડિટ કરીને સમાવવી
જોઈએ. જેમકે એક કોલમની હોય તો તેને એક કોલમમાં સમાવવી. જો કોઈ ફોટો મુકવવાનો હોય
તો તેને સ્કોપ કરીને મુકવો જોઈએ.
પીયુષભાઈ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો