04/04/2023
સુત્રો સાથે કઈ
રીતે વાત કરવી. સુત્રો સાથે વાત કરતા કરતા જે મહત્વની વાતે અને પોઈન્ટને નોંધતા
જવું. કોઈ માહિતી ખોટી ન્યુઝની અંદર ના જાય તેનું ધ્યાન રાખવું. બને તો દસ્તાવેજ
કે ફોટો કોપીની અંદર માહિતી મેળવી લેવી. જો કોઈ માહિતી કોઈ માહિતી કરેક્ટ કરવાની
થાય તો જે તે સાઈટ પરથી કરી લેવી જોઈએ. કોર્ટ કેસની કોઈ માહિતી હોય તો તેની અપડેટ
જાણી લેવી જોઈએ. કોઈ સ્ટોરી આવે અને તે વધારે મહત્વની હોય તો તેની ઉપર પહેલા કામ
કરવું જોઈએ.
અલ્પેશભાઈ ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો