14/04/2023
સ્ટોરી લખીને લાવો. સિવિલ જાવ. વિએસ જાવ અલગ અલગ વોર્ડમાં જઈને સ્ટોરી લાવો. ક્રાઈમ બ્રાન્ચ, સાઈબર ક્રાઈમ બ્રાન્ય,યુનિવર્સિટી, મેટ્રો કોર્ટ, ફેમિલી કોર્ટ, કોર્પોરેશન (એ. એમ. સી.) , પોલિસ સ્ટેશન વગેરે જગ્યાએ જઈને સ્ટોરી લાવવી. રોજ કઈક લખીને લાવો. એજ્યુકેશન, વ્યાપાર, પર્યાવરણ, ક્રાઈમ
અનિરૂધ્ધભાઈ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો