sangeeakhil

શનિવાર, 15 એપ્રિલ, 2023

અમદાવાદ ગીતામંદિરના ચાર રસ્તા પાસે ગાયોનું ધન હાલ્યું જતું હતું.

અમદાવાદ ગીતામંદિરના ચાર રસ્તા પાસે ગાયોનું ધન હાલ્યું જતું હતું. ત્યારે આ તસ્વીર લેવામાં આવી છે. સમય 10 - 11નો હતો આ સમય ઓફિસ ટાઈમનો સમય છે. આ ચાર રસ્તા પર ટ્રાફિક પણ એટલી હતી. ટ્રાફિકની વચ્ચે થઈને ગાયો ચાલી જતી હતી. લોકોને આવી મુશ્કેલનો સમનો કરવો પડ્યો હતો. અનેકવાર સરકાર અને ગોવાળો વચ્ચે ઢોર નિયંત્રણ બાબતે બબાલો થઈ છે. તેમ છતા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. થોડા દિવસ પહેલા જ લાઈસન્સ રાખીને પશું રાખી શકશે એવી વાત AMC વાળાએ કહી હતી. જો કોઈ પશું રસ્તા પર પકડાશે તો દંડ પણ કરવામાં આવે છે. એવી પણ વાત કરી હતી. જોઈએ છીએ હવે પછી સરકાર શું નિર્ણય લે છે.







By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...