ભરવાડ
તો લાંકડીવાળાં, માંથે પાંઘડીવાળાં,
કાળી
કામળીવાળાં, સાવજ જેવી મોટી મુછોવાળં.
ગાયો
ચારવાવાળાં, માલને રાખવાવાળાં,
આચરો
આપવાવાળાં, એતો દયા દાખવે વાહલા.
મોજ
પડે ત્યાં ગાવાવાળાં,ગામને પાદરે પડાવ રાખવાવાળાં,
અંધારે
વાળું કરવાવાળાં, દુધ પીવાવાળાં.
માન
આપવાવાળાં, ખભે વાછરું નાખવાવાળાં,
દુઃખ
મળે તો દુઃખને ડામવાવાળાં, જય વડવાળાંનો "મહિમા" ગાવાવાળાં
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો