sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

68. નહી.


વ્યાજ વટાનો ધંધો કોઇ કરશો નહી.
ઉધાર આપ્યા પછી પાછુ માગશો નહી.
ખાખીમાં ખોટો વિશ્વાસ રાખશો નહી.
ખાદીમાં મોટો  ખર્ચ  કરશો   નહી.
ખુલ્લા જળાશયમાં નાહવા  પડશો નહી.
લફરા કોઇની સાથે ક્યારેય કરશો નહી.
પોલિસ ડરાવે તો નકામાં ડરશો નહી.
સિંહ સામા ડગલા ભુલથી પણ ભરશો નહી.
દુબળાને ભુલથી પણ ડરાવશો નહી.
અભિમાનીને એકવાર પણ છોડશો નહી.
"મહિમા" વગરના માન મળે તો મલકાશો નહી.
મળે "સંગ" સ્વજનોનો તો આ અવસર છોડશો નહી.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...