મગજ
છે પણ મન નથી.
રહૃય
છે પણ કરુણા નથી.
આંખ
છે પણ દ્રષ્ટી નથી.
સાથી
છે પણ વિશ્વાસ નથી.
જીભ
છે પણ વાણી નથી.
શક્તિ
છે પણ શાંતિ નથી.
વૈભવ
છે પણ વિદ્યા નથી.
"મહિમા"
છે પણ મુલ્ય નથી.
મારગ
છે પણ મંઝિલ નથી.
મહેમાન
છે પણ માન નથી.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો