11. નેનોમીટર સ્કેલ
શું છે ?
જવાબ. નેનોમટીરીયલને માપવા માટે જે સ્કેલ વપરાય છે તેને
નેનોમીટર કહે છે. જેની સાઇઝ લંબાઇ, પહોળાઇ, કે ઊંચાઇમાંથી કોઇ એકની સાઇઝ 1 થી 100 nmની રેન્ઝમાં આવે છે.
22. ક્વોન્ટમ ડોટની
વ્યાખ્યા આપો.
જવાબ. ક્વોન્ટમ ડોટ્સ એ અર્ધવાહકોનાં કણો છે.
(દા.ત. સિલિકોન, કેડમિયમ, સેલેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, ઇન્ડિયમ આર્સેનાઇડ)
અથવા
ક્વોન્ટમ ડોટ એ નેનોક્રીસ્ટલ છે જેનો વ્યાસ 2-100 nm જેટલો હોય છે.
33. ફ્રેંકલ
એક્સાઇટોનની વ્યાખ્યા આપો.
44. પ્લાસ્ટિક વિકૃતિ
એટલે શું ?
જવાબ. પ્લાસ્ટિક વિકૃતિ એટલે સ્થિર બળની ક્રિયા હેઠળ અસ્થિભંગ વિના સ્થાયી
બોડી આકારમાં કાયમી વિકૃતિ અથવા પરિવર્તન.
55. પ્લાઝમોન્સની વ્યાખ્યા આપો.
6.નેનોમટીરીઅલ્સના લ્યુમીનન્સ ગુણધર્મ સાથે સંકળાયેલ મુખ્ય સિદ્ધાંત લખો.
77. સુપર મેગ્નેટિક
કણોની વ્યાખ્યા આપો.
જવાબ. સુપરપેરામેગ્નેટિક કણો એ મેગ્નેટિઝમનું એક સ્વરૂપ છે. જે ફેરોમેગ્નેટિક
અથવા ફેરીમેગ્નેટિક નેનો પાર્ટિકલ્સમાં જોવા મળે છે.
8. High Energy Ball Milling પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતી Millsના પ્રકાર જણાવો.
9.
Fullerite શું છે ?
જવાબ. Fullerite એ પોલિમર છે.
10. પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીનો નિયમ જણાવો.
જવાબ.
11.
Colloids ની વ્યાખ્યા આપો.
જવાબ. કોલોઇડ એક મિશ્રણ છે જે બે અથવા વધુ પદાર્થો એક સાથે ભળેલા હોય છે.
પરંતુ રાસાયણિક રીતે જોડાયેલા નથી. (તેઓને અલગ કરી શકાય છે.) તે એક વિશેષ
પ્રકારનું મિશ્રણ છે. જ્યાં એક પદાર્થના નાના કણો બીજા પદાર્થ દ્રારા ફેલાયેલા હોય
છે. ક્રીમ એક કોલોઇડ છે કારણ કે તે પાણીમાં ફેલાયેલી ચરબીના નાના કણોથી બને છે.
12.
કાર્બન
નેનોટ્યુબ્સના પ્રકાર જણાવો.
જવાબ. (1) એક દીવાલવાળી કાર્બન નેનોટ્યુબ્સ(SWNTs)
Single walled carbon nanotube
(2) મલ્ટીવોલ્ડ કાર્બન નેનોટ્યુબ્સ(MWNTs)
Multi walled carbon nanotube.
13.
SEM નો એક ગેરફાયદો
લખો.
જવાબ. નમુનાની સપાટીના નીચેથી ઉત્સર્જન પામતાં રેડીએશનનું એક્સપોઝર જોખમી
નીવડી શકે.
14.
Cathide luminescence એટલે શું ?
જવાબ. કેથોડ
લ્યુમિનેસન્સ એ એક ઓપ્ટિકલ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘટના છે.
1.
What is nano meter scale ?
2.
Define Quantum dot.
3.
Define Frankel excitons.
4.
What is plastic deformation ?
5.
Define Plasmons.
6.
State main principles involved in the luminescent
property of nano materials.
7.
Define Super paramagnetic particles.
8.
State types of mills used in High Energy Ball Milling
method.
9.
What is Fullerite ?
10.
State curie law for paramagnetic substances.
11.
Define Colloids.
12.
State type of Carbon nano tubes. (CNT).
13.
Give one disadvantage of SEM.
14.
What is Cathode luminescence?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો