ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યુત જોષી સરના પુસ્તકો વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. "ગુજરાતમાં સમાજશાસ્ત્રના પ્રવાહો અને પડકારો" વિષય પર પુસ્તક વિમોચન કરવામાં આવ્યા. જેમાનું એક એક પુસ્તક છે "21મી સદીનો ગાંધીમાર્ગ"
sangeeakhil
શનિવાર, 30 જુલાઈ, 2022
કાર્યક્રમ | વિદ્યુત જોષી સર | પુસ્તક વિમોચન | 21મી સદીનો ગાંધીમાર્ગ
શનિવાર, 23 જુલાઈ, 2022
દંગ કરી દેતી અને જોવાની ફરજ પાડે તેવી અકલ્પનીય જાહેરાતો.
દંગ કરી દેતી અને જોવાની ફરજ પાડે તેવી અકલ્પનીય જાહેરાતો.
Source:- Gujarat Samachar
By A. M. Kamejaleeya
બુધવાર, 13 જુલાઈ, 2022
દુઃખ શા માટે આવે છે ?
દુઃખ શા માટે આવે છે ? તેની શોધમાં બુદ્ધ એટલું બધું ભટક્યાં, રખડ્યાં, પરીવારને સુતો મેલીને અડધી રાત્રીએ નીકળી ગયાં પછી એમને ખબર પડી કે દુઃખ ઇચ્છાઓના કારણે આવે છે. ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જઈએ તો આપોઆપ દુઃખમાંથી મુક્ત થઈ જઈશું.
By A. M. Kamejaleeya
રવિવાર, 10 જુલાઈ, 2022
અમદાવાદમાં કચરાને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે.
અમદાવાદમાં કચરાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણીની ગટર કચરાના કારણે બ્લોક થઈ જાય છે વરસાદનું બધું પાણી ઘરોમાં ઘુસી જાય છે. એવી એક કહેવત છે કે "જે ખાડો ખોદે તે પડે" તે અત્યારે સાચી પડે છે. આપણે કચરો જે તે જગ્યાએ ફેકી દેતા હોઈએ છીએ તે કચરો પાણીની ગટરોમાં ફસાઈ જતો હોય છે. તેના કારણે પાણી જઈ શકતું નથી. તે પાણી ઘરોમાં ઘુસી જાય છે. જો આપણે કચરો જ્યાં ત્યાં ના નાખીએ તો આજે ભર વરસાદે આવી સ્થિતિનો સામનો કરવાનો વારો ના આવ્યો હોત. આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનો વાંક કાઢતા હોઈએ છીએ, તો કચરાથી ગટરો બ્લોક કરવામાં પુરેપુરો વાંક આપણો છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો નહીં. કચરો આપણે કોઈ પણ જગ્યાએ ફેંકીશું નહીં, તો પાણી રોડ રસ્તા પર ભરાશે નહીં. ઘરોમાં પાણી આવશે નહીં. ઘરની ચીજવસ્તુઓ પળશે નહીં. કુદરત તરફ આપડે જેટલા વફાદાર રહીશું એટલું કુદરત આપણી તરફ વફાદાર રહીશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
જુનો પુલ બોલું છું...
#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...
-
તારા શહેરમાં... સુખ, શાંતિ, સયમ, સલામતી આ બધુ મારામાં ખૂબ હતું. તારા આવ્યા પછી ધીરે ધીરે ઘટતુ ગયું. અને તારા ગયા પછી એક દિવસ સાવ નામશેષ થઈ ...
-
100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી All in One Google Drive Link: https://drive.google.co...
-
તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્...








.jpeg)

