અમદાવાદમાં કચરાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણીની ગટર કચરાના કારણે બ્લોક થઈ જાય છે વરસાદનું બધું પાણી ઘરોમાં ઘુસી જાય છે. એવી એક કહેવત છે કે "જે ખાડો ખોદે તે પડે" તે અત્યારે સાચી પડે છે. આપણે કચરો જે તે જગ્યાએ ફેકી દેતા હોઈએ છીએ તે કચરો પાણીની ગટરોમાં ફસાઈ જતો હોય છે. તેના કારણે પાણી જઈ શકતું નથી. તે પાણી ઘરોમાં ઘુસી જાય છે. જો આપણે કચરો જ્યાં ત્યાં ના નાખીએ તો આજે ભર વરસાદે આવી સ્થિતિનો સામનો કરવાનો વારો ના આવ્યો હોત. આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનો વાંક કાઢતા હોઈએ છીએ, તો કચરાથી ગટરો બ્લોક કરવામાં પુરેપુરો વાંક આપણો છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો નહીં. કચરો આપણે કોઈ પણ જગ્યાએ ફેંકીશું નહીં, તો પાણી રોડ રસ્તા પર ભરાશે નહીં. ઘરોમાં પાણી આવશે નહીં. ઘરની ચીજવસ્તુઓ પળશે નહીં. કુદરત તરફ આપડે જેટલા વફાદાર રહીશું એટલું કુદરત આપણી તરફ વફાદાર રહીશે.
sangeeakhil
રવિવાર, 10 જુલાઈ, 2022
અમદાવાદમાં કચરાને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
જુનો પુલ બોલું છું...
#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...
-
તારા શહેરમાં... સુખ, શાંતિ, સયમ, સલામતી આ બધુ મારામાં ખૂબ હતું. તારા આવ્યા પછી ધીરે ધીરે ઘટતુ ગયું. અને તારા ગયા પછી એક દિવસ સાવ નામશેષ થઈ ...
-
100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી All in One Google Drive Link: https://drive.google.co...
-
તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્...


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો