sangeeakhil

બુધવાર, 28 ડિસેમ્બર, 2022

શહેરના લોકો ઠંડીથી દુઃખી ત્યારે ગામડાં લોકો ઠંડીથી ખુશ છે.

શહેરના લોકો ઠંડીથી દુખી ત્યારે ગામડાં લોકો ઠંડીથી ખુશ છે.

ગુજરાતમાં દિવસે દિવસે ઠંડી વધતી જાય છે. એક બાજુ શહેરના લોકો બહાર નિકળતા ડરે છે, ત્યારે બીજી બાજુ ગામડાંના લોકો ખુશ જોવા મળે છે. કારણ કે શિયાળું પાક ઠંડા વાતાવરણમાં સારો થાય છે. જેમ કે ઘઉં, વરીયાળી, જીરું વગેરે જેવા પાકો ઠંડા વાતાવરણમાં સારી ઊપજ આપે છે. તેથી ગામડાંના ખેડુતો ખુશ જોવા મળે છે. 

By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...