sangeeakhil
બુધવાર, 28 ડિસેમ્બર, 2022
13. Sweet Poison | Midnight Love Line
શહેરના લોકો ઠંડીથી દુઃખી ત્યારે ગામડાં લોકો ઠંડીથી ખુશ છે.
સોમવાર, 26 ડિસેમ્બર, 2022
બુધવાર, 14 ડિસેમ્બર, 2022
Jay Vasavada
રવિવાર, 11 ડિસેમ્બર, 2022
#તું તારી જાતને પુછ...
શુક્રવાર, 9 ડિસેમ્બર, 2022
મંગળવાર, 6 ડિસેમ્બર, 2022
મારા તરફનો પ્રેમ
જાતને પૂછી તો જો, ખખડાવેલી સાંકળથી દરવાજા ખુલ્યાતા કે નહીં,
અંધારામાં મળવા આવેલા મહેમાન પછી "અખિલ" મળ્યાતા કે નહીં.
એમને ક્યાં ખબર છે અમે ત્યાં જ ઉભાતા એકલા વાટ જોઈ એમની.
શિયાળાની કડકડતી ઠંડીમાં, પછી 'સંગ' શયનખંડમાં મળ્યાતા કે નહીં.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ
સોમવાર, 5 ડિસેમ્બર, 2022
12. સુસાઈડ | Midnight Love Line
12. સુસાઈડ
સુસાઈડ કરવાનો વિચાર કેમ આવે. ? સ્વભાવિક રીતે જ આ પ્રશ્ન આપણા મનમાં ઉદ્દભવે એવું બને. હદ બહારનું તમે કોઈને ચાહતાં હોય અને એ જ વ્યક્તિ તમને છોડી દે તો આવો વિચાર આવે. તમે જેને પોતાની જાત કરતાં પણ વધારે ચાહતાં હોય અને એજ કોઈ બીજાની પથારી ગરમ કરવા લાગે તો આત્મહત્યા કરવાનો વિચાર આવે. હવા પણ જો તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો હવાથી પણ દુશ્મની કરી લે. કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિને આટલી હદ સુધી પ્રેમ કરે અને એ જ વ્યક્તિ પેટમાં ઊતરીને પગ લાંબા કરે તો આવો વિચાર આવે. મનની અંદર સતત તે વ્યક્તિના વિચારો ચાલતા હોય, તેને બીજું કઈ સુઝતું ના હોય. આવા વિચારોને દુર કરવા પોતાની જાતને મારી નાખવી તેને સહેલી લાગતી હોય. દરેક ક્ષણે મરવા કરતાં એક વાર મરવું સારું, એવા વિચારો સતત ચાલતા હોય. સુસાઈડ એ સોલ્યુશન નથી પણ મુક્ત થવાનો એક વિકલ્પ છે એવું તેને લાગતું હોય. ત્યારે મનોચિકિત્સકની મદદ લો. જ્યારે પણ આવા વિચારો આવે ત્યારે સૌથી નજીકના મિત્રને મળો. ત્યાં તમારું હૈયું ઠાલવો. આવા વિચારો 21 દિવસ સુધી આવશે તેના પછી ઓટોમેટિક તે બંધ થવા લાગશે. તમારી દુનિયા એ વ્યક્તિ હોય શકે પણ તમારા માતા-પિતાની, તમારા ભાઈ - બહેનની, તમારા પરિવારની, તમારા મિત્રોની દુનિયા તમે છો. એટલું યાદ રાખવું આવું કોઈ પગલું ભરતાં પહેલાં. જ્યારે કોઈ એક દરવાજો બંધ કરે છે ત્યારે ભગવાન બીજા દસ દરવાજા ખોલી નાખે છે. એટલે કે કોઈ એક છોકરી તમને છોડીને જાય તો ભગવાન તમને એવી દસ મોકલી દે છે. જે વ્યક્તિ તમને છોડીને જાય એ વ્યક્તિ તમારી હતી જ નહી, અને જે હશે તે તમને છોડીને જશે જ નહીં. જે પોઝીટીવ વિચાર છે તેનાં જીવનમાં હંમેશા પોઝીટીવ થશે. લૉ ઓફ એટ્રેકશન બધા જ સમયે અને બધી જ પરીસ્થિતીમાં કામ કરે જ છે. બાકી હું તો છું જ એની ટાઈમ ફોન અથવા મેસેજ કરી શકો છો.
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya
Gujarat Vidhansabha election 2022 | આટલું ઓછું મતદાન કેમ ?
રવિવાર, 4 ડિસેમ્બર, 2022
11. Cheat || છેતરપિંડી || Midnight Love Line
11. Cheat || છેતરપિંડી
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya
શનિવાર, 3 ડિસેમ્બર, 2022
10. સલાહકાર || Midnight Love Line
જુનો પુલ બોલું છું...
#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...
-
તારા શહેરમાં... સુખ, શાંતિ, સયમ, સલામતી આ બધુ મારામાં ખૂબ હતું. તારા આવ્યા પછી ધીરે ધીરે ઘટતુ ગયું. અને તારા ગયા પછી એક દિવસ સાવ નામશેષ થઈ ...
-
100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી All in One Google Drive Link: https://drive.google.co...
-
તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્...













